શ્રી હરદાસબાપુ પટેલ સમાજ કલ્યાણ અને કેળવણી ટ્રસ્ટ
તા. 31-8-2013 શનિવાર સાંજે 8-00 કલાકે
શ્રેષ્ઠ વક્તા બનો અને સભા સંચાલક બનો
અંતર્ગત એક કાર્યક્રમ રાખવામાં આવ્યો છે.
કાર્યક્રમ માં અધ્યક્ષ સ્થાન શોભાવશે સંસદ
શ્રી પરશોત્તમભાઈ રૂપાલા
NSS ના કોઓર્ડીનેટર તેમજ દેસાઈ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજના પ્રોફેસર
શ્રી અશ્વિનભાઈ આણદાની
તો રસ ધરાવતા ઉત્સુક યુવાનો આ કાર્યક્રમ માં જરૂરથી પધારશો
આવો ચાન્સ વારંવાર મળતો નથી
તેમજ અશ્વિનભાઈ જેવા વક્તા ને સંભળાવાનો લ્હાવો વારંવાર મળતો નથી