9 જૂન 2014 સૌરાષ્ટ્ર પટેલ સમાજના સેવાના આજીવન ભેખધારી પૂજ્ય હરદાસબાપુ ની જન્મતિથી છે. 8 જૂન 2014 ની રાત્રે 11.00 કલાકે બાપુની પ્રતિમા સ્વચ્છ કરવામાં આવી. આ કાર્યમાં ધો. 11 વિદ્યાર્થીઓ યાજ્ઞિક વિરડીયા, વિશાલ ભીમાણી, વિપુલ તથા કોઈ એક યુવાન સહભાગી બન્યા હતા
ચલો સૌ સમાજ ના રાહબર ને પુષ્પાંજલિ અર્પિ કૃતજ્ઞ થઈએ. " હરદાસબાપુ અમર રહો"
No comments:
Post a Comment