સૌરાષ્ટ્ર પટેલ સમાજ સેવા ના આજીવન ભેખધારી વાત્સલ્ય મૂર્તિ
પૂજ્ય હરદાસબાપુ
ની 13 મી પુણ્યતિથી નિમિત્તે
તા. 10-2-2015 મંગળવાર સવારે 9-00 કલાકે
યોજેલ પુષ્પાંજલિ કાર્યક્રમ માં આપ સૌને હાજર રહેવા હાર્દિક નિમંત્રણ છે.
સ્થળ :
પૂજ્ય હરદાસબાપુ ચોક, બાપુનગર ચાર રસ્તા, અમદાવાદ.
No comments:
Post a Comment