શ્રી હરદાસબાપુ સમાજ કલ્યાણ અને કેળવણી ટ્રસ્ટ
દ્વારા
સૌરાષ્ટ્ર પટેલ સમાજ સેવા ના આજીવન ભેખધારી વાત્સલ્ય મૂર્તિ
પૂજ્ય હરદાસબાપુ
ની 13 મી પુણ્યતિથી નિમિત્તે
તા. 10-2-2015 મંગળવાર સવારે 9-00 કલાકે
પુષ્પાંજલિ કાર્યક્રમ
યોજાઇ ગયો. લગ્નની મોસમ પૂરજોશમાં ચાલુ છે તે અરસામાં સમાજના સૌ આગેવાનો પ્રથમ હરદાસબાપુ પટેલ વાડી, બાપુનગર, અમદાવાદ ખાતે ભેગા થઇ પછી સૌ હરદાસબાપુ ચોક બાપુનગર પગપાળા જઇ પૂજ્ય હરદાસબાપુ ની પ્રતિમાને હ્રદય પૂર્વક પુષ્પાંજલિ આપી. હાજર સૌ આગેવાનો એ "હરદાસબાપુ અમર રહો" અને "જય સરદાર" ના નારા લગાવ્યા હતા.
No comments:
Post a Comment